શિક્ષણ સહાય
જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને શિક્ષણ માટે જરૂરી સામગ્રી, પુસ્તકો અને અન્ય સહાય પૂરી પાડવામાં આવે છે.
વધુ જાણોઆરોગ્ય સેવા
જરૂરિયાતમંદ લોકો માટે આરોગ્ય જાગૃતિ, હેલ્થ કેમ્પ અને જરૂરી તબીબી સહાય માટે કાર્ય કરવામાં આવે છે.
વધુ જાણોઅન્ન સેવા
જરૂરિયાતમંદ પરિવારો અને લોકો સુધી ભોજન તથા પોષણ સહાય પહોંચાડવા માટે વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે.
વધુ જાણોગૌ સેવા
ગૌ સેવા અને ગૌ સંરક્ષણ માટે જરૂરી સહાય, સંભાળ અને સેવાકીય પ્રવૃત્તિઓમાં યોગદાન આપવામાં આવે છે.
વધુ જાણોસામાજિક સેવા
સમાજના જરૂરિયાતમંદ વર્ગોને મદદ અને સહાય પહોંચાડવા માટે વિવિધ સામાજિક કલ્યાણના કાર્યક્રમો યોજવામાં આવે છે.
વધુ જાણોમહિલા સશક્તિકરણ
મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટે જાગૃતિ, સહાય અને વિકાસલક્ષી પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવામાં આવે છે.
વધુ જાણોસેવા કાર્યમાં આપ પણ જોડાઓ
તમારી નાની મદદ પણ કોઈના જીવનમાં મોટો બદલાવ લાવી શકે છે. સનાતન સેવા ચેરિટેબલ ટ્રસ્ટ સાથે સમાજ સેવા માટે જોડાઓ.