10+
Years of Service
About Our Trust
સેવા, સંસ્કાર અને સમાજ કલ્યાણ માટે સમર્પિત સંસ્થા
સનાતન સેવા ચેરિટેબલ ટ્રસ્ટ માનવ સેવા, શિક્ષણ, આરોગ્ય સહાય, ગૌ સેવા અને સામાજિક કલ્યાણના ક્ષેત્રમાં સતત કાર્યરત સંસ્થા છે.
અમારો મુખ્ય હેતુ જરૂરિયાતમંદ લોકો સુધી મદદ પહોંચાડવાનો, વિદ્યાર્થીઓને શિક્ષણ માટે પ્રોત્સાહન આપવાનો અને સમાજમાં સેવા તથા સંસ્કારની ભાવનાને મજબૂત બનાવવાનો છે.